Gujarati Samaj Qatar
Gujarati Links
(Thanks to Ashwin Yadav for contributing this)
ગુજરાતી
શબ્દકોશ
-
શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
સહિયારું સર્જન
-
નવોદિત સર્જકોને ગઝલ
,
કાવ્ય
,
મુકતક
,
શેર
કે હાઇકુ/મુક્તપંચિકા જેવું
કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી
,
એમને લખવા
માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો
બ્લોગ.
સંચાલકો: ઊર્મિસાગર
,
નીલમ દોશી
,
સુરેશ
જાની
ઊર્મિનો સાગર
-
અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી
કવિતાઓનો બ્લોગ.
પરમ સમીપે
-
કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા
,
માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
કાવ્ય સૂર
-
આર્લિંગટન
,
ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત
કવિઓની રચનાઓનો બ્લોગ.
ગુજરાતી સારસ્વત પરિચય
-
ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે
રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની
,
હરીશ દવે
,
અમિત પિસાવાડિયા
,
જયશ્રી ભક્તા
,
ઊર્મિસાગર.
ગુજરાતી પ્રતિભા પરિચય
-
ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય
આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની
,
હરીશ દવે
,
અમિત પિસાવાડિયા
,
જયશ્રી ભક્તા
,
ઊર્મિસાગર.
લયસ્તરો
-
એટલાન્ટા
,
અમેરીકાથી
ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ
,
ડો.વિવેકભાઈ ટેલર
,
સુરેશભાઈ
જાની
અંતરની વાણી
-
આર્લિંગટન
,
ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
મધુસંચય
-
અમદાવાદથી હરીશભાઈ
દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
મારો ગુજરાતી બ્લોગ
-
અમદાવાદથી
હરીશભાઈ દવે
‘
નવ-સુદર્શક
’
ના વિચારો અને
સંસ્મરણોનો બ્લોગ.
ગુજરાત અને ગુજરાતી
-
અમદાવાદથી
હરીશભાઈ દવે
‘
નવ-સુદર્શક
’
ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
ફોર એસ
વી-સંમેલન
-
અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી
બ્લોગોનો
ગુલદસ્તો.
ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો
-
અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
રીડગુજરાતી
-
વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી
મેગેઝીન વેબસાઇટ.
અમીઝરણું
-
ઉપલેટાના અમિત
પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
શબ્દો છે શ્વાસ મારાં
-
સુરતથી ડો.વિવેક મનહર ટેલર
,
સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર
ગુજરાતી બ્લોગ.
ટહૂકો.કોમ
-
લોસ
એન્જેલસ
,
અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો
બ્લોગ.
આદિલ મન્સુરી
-
કવિ શ્રી
આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
ગઝલ
ગુર્જરી
-
આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
સ્નેહ સરવાણી
-
અમદાવાદથી
નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
સિદ્ધાર્થનું મન
-
ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો
બ્લોગ.
વિશાલ મોણપરાની ગુજરાતી
ગઝલો
-
વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
ગુર્જરદેશ.કોમ
-
ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક:
વિશાલ મોણપોરા
પ્રત્યાયન
-
લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
કડવો
કાઠિયાવાડી
-
અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
મને મારી ભાષા ગમે
છે
-
અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
શબ્દપ્રીત
-
શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક -
ઈલાક્ષી પટેલ.
ગુજરાતી
પુસ્તકાલય
-
બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
અનુસંધાન
-
હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
ઓટલો
-
પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
હાથતાળી
-
પંકજ
બેંગાણીનો અંગત બ્લોગ.
મારા વિચારો
,
મારી
ભાષામાં
…
-
મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
પ્રતિદિપ્તિ
-
કોલમ્બસ
,
અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
દસ્તક
-
સાગરચંદ્ર નાહરના વિચારો.
બાગે વફા
અને
બઝ્મે વફા
-
કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ
‘
વફા
’
નો કાવ્ય વિષયક બ્લોગ.
સુવાસ
-
બ્લોગ
સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
ઉજાસ
-
ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
સમાચાર સાર
-
સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
‘
ડી
’
નું જગત
-
વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
વિચાર જગત
-
બેંગલોરથી
મૂળ સૂરતી નિમેષનો
પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
કવિલોક
-
ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
મેઘધનુષ
-
મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
સ્વરાંજલી
-
ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
અર્ષનો
સંગ્રહ
-
નિશીથ શુક્લનો (
’
અર્ષ
’)
સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
મારા સપનાની
દુનિયા
-
મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
સુવાકયો
-
નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
વિચારો અને
વાર્તાઓ
-
નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર
વેબ
-
મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
જયદીપનું જગત
-
શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા
અને વાતોનો અંગત બ્લોગ.
કલરવ
-
વિવેકનો
ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
કલરવ
…
બાળકોનો
…
બાળકો માટે
-
દાહોદથી રાજેશ્વરી શુકલનો
બાળવાર્તાઓ અને બાળગીતોને
સમાવતો
બાળકો માટેનો બ્લોગ.
હાર્દિક
ટાંકનો બ્લોગ
-
હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
મારું જામનગર
-
જામનગરથી નિલેશ
વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
ગુજરાતી સાહિત્ય સરિતા
-
હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય
રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
વિજયનું ચિંતન જગત
-
વેબ પરથી
ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
ગુજરાતી કવિતા
-
મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી
ગઝલોનો બ્લોગ.
મને મારી ભાષા ગમે છે કારણકે
-
પોરબંદરથી અશોક
ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
કસુંબલ રંગનો
વૈભવ
-
અમદાવાદ
,
વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ
‘
નારાજ
’
નો સ્વરચિત ગઝલોનો
અંગત બ્લોગ.
હાસ્યનો દરબાર
-
ગુજરાતીમાં જોક્સ
,
કાર્ટુન
,
વિ.નો
હાસ્યનો
ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી
,
મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
તણખાં
-
સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી
વાતોનો અંગત બ્લોગ.
શ્રીજી
-
લંડનથી ચેતના
શાહનો
શ્રીનાથજીનાં
ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
સુર-સરગમ
-
લંડનથી ચેતના શાહનો
ગીત
,
સંગીત ને સુરના
સમ્ન્વય
વિશેનો બ્લોગ.
તુલસીદલ
-
સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ
કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
શોધું છું એક આકાશ
,
ક્ષિતિજની પેલે પાર
-
અમદાવાદથી
ભાવિન
ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
ઉત્કર્ષનો બ્લોગ
-
ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી
કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
અનરાધાર
-
સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
પ્રાર્થના મંદિર
-
સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન.
વિદ્યાલય
,
અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો
પ્રયાસ કરતો
બ્લોગ.
હેમકાવ્યો
-
હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
સ્વર્ગારોહણ
-
ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો
સ્ત્રોત. (રામચરિતમાનસ
,
મહાભારત
,
ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી
શકાશે.)
શબ્દસભા
-
મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા
,
ટાંઝેનિયાથી
કાવ્યોનો બ્લોગ.
કાવ્યોત્સવ
-
હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
પ્રણવ ત્રિવેદી
-
પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
શાણી
વાણીનો શબદ
-
અમદાવાદથી શ્રી. જુગલકિશોર
વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
ધર્મેશનું મન
-
બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને
મનગમતી રચનાઓનો બ્લોગ.
પુસ્તકાલય
-
બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા
,
નવલકથા
,
પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી
પુસ્તકાલય.
ફૂલવાડી
-
વિશ્વદીપ બરદની
હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા
ભાવોને શબ્દ દેહ આપતા
,
સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
બંસીનાદ
-
ફિલાડેલ્ફીઆ
,
અમેરીકાથી જય ભટ્ટનો પોતાની
અને
પોતાને ગમતી વાતોનો બ્લોગ.
પિનાકિન લેઉવાનો બ્લોગ
-
ગુજરાતનાં જાણીતા સંતોનાં
ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
મન સરોવર
-
હ્યુસ્ટન
,
ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની
વાતો
,
સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
મન
,
માનસ અને મનન
-
પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
લાગ્યું તેવું લખ્યું
-
હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો
પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
ઝાઝી.કોમ
-
ચિરાગ ઝાનું
‘
ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન
’! (
યુનીકોડમાં
નથી
)
કેસૂડાં
-
અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની
વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (
યુનીકોડમાં નથી
)
અમિત ત્રિવેદી
-
અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ
સાઇટ.
(
યુનીકોડમાં નથી
)
પ્રવિણ શાહ
-
પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં
કાવ્યોની વેબ સાઇટ. (
યુનીકોડમાં નથી
)
એક વાર્તાલાપ
-
ડલાસ
,
ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત
અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. (
યુનીકોડમાં
નથી
)
રતિલાલ
‘
અનિલ
’
-
રતિલાલ
‘
અનિલ
’
નાં ચાંદરણા
,
ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની
વેબ સાઇટ. (
યુનીકોડમાં નથી
)